SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સેવો સેવો રે સારદ માય સયલ સંપત્તિ થાય, દલિદ્ર પાતિક જાય કવિયતણું શિરસોહે, સિંદુર શિખારાતા નિરમલ ખા, હસેં કમલ મુખા રમિલ ચડે કરા ધરે મધુરી વીણા વાજે સુસર ઝીણા, નાદે સુગુણ લીણાં ગયણ ગડે રણઝણે તબલ તાલ સુંણે સસુર ઢાલ જપે જપનો માલ રાતિ દિણું ॥૨॥ 62 સેવો સેવોરે સારદ માય તું તોતલ્લા ત્રિપુરા તારી ચામુંડા ચોસઠ નારી હિ જ બાલ કુંવારી વિઘનહરી સુર સેવે કમલ જોડી, કુમતિ કઠિણ મોડી યોગિણી છપ્પન કોડી ઋદ્ધિ કરી, આઈ અંબાઈ અંબિકા કામ કાલી કોયલ કામ મોટો મોહન નામ મન હરણ || સેવો સેવો રે સારદ માય પૂરું પૂરું પાઉલા તુજ વલી ચતુરભુજ માંગુ સુકલધજ પ્રેમ ધરો, એક ધરુ તારુ ધ્યાન માંગુ એતલુ માંન વાધે સુજસ વાંન તેમ કરો, આઈ આપો અમૃતવાં િકિસી મકરો કાંણિ હીઈ(હીયડે) સુમતિ આણિ કવિત્ત ભણું ॥૪॥ ** સેવો સેવો રે સારદા માય કલશ : સકતિ વહો સહુ કોય સકતિ વિણ કિંપિન ચ← સકતિ કરે ધન વૃદ્ધિ સતિ વયરી દલરૌં સકતિ નહુ ધર્મ કર્મ પણિ ઈક્ક ન હોઈ સકતિ રમે ત્રિકું ભુવણ સતિ સેવો સહુ કોઈ નવ નવું રુપ રંગે રમે નામ એક માતા સતી કવિ કહે સહજસુંદર સદા સોય પૂજો સરસ્વતી ॥૧॥ ઈતિ શ્રી શારદાજીનો છંદ સમ્પૂર્ણ. | પઠનાર્થ બુદ્ધિ વૃદ્ધિ દીર્ધાયુર્ભવતી II ૪૯ શ્રી સરસ્વતી (સ્તોત્ર) અષ્ટક ડભોઈ પ્રત નં. ૫૩૩-૪૪૦૭ પાટણ પ્રત નં-૧૯૯૭૦ ૫ ૪ બુધિ વિમલકરણી વિબુધવરણી રુપરમણી નીરખીઈ, વર દીયણબાલા પદ પ્રવાલા મંત્રમાલા હરખીઈ । થીર થાન થંભા અતિ અચંભા રુપરંભા ભલકતી, જય જય ભવાંની જગત જાણી રાજરાણી સરસ્વતી ॥૧॥ સુર૨ાજ સેવીત પેખિ દેવત પદ્મ પેખીત આસણં, સુખદાય સુરતિ માય મૂરતિ દુખ દૂરીત નિવારણ | ત્રિભું લોક તારક વિધન વારક ધરા ધારક ધરપતિ, જય જય ભવાંની જગત જાણી રાજરાણી સરસ્વતી ॥૨॥ ૧ સરસ. ૨ માલા. ૩ થંભા. ૪ ભજીઈભવાની-એમ દરેક ગાથાના ૪ થા ચરણમાં હું
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy