SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સાહી મુનિરાજ શ્રી કુલચન્દ્ર વિજયજીનો આ પ્રથમ તેમજ પ્રારંભિક પ્રયાસ હોવા છતાં જ્ઞાનની ઉપાસનાનું કાંઈક સારું કાર્ય કરી છૂટવાનો તેમનો ઉત્સાહ પ્રશંસાર્હ ગણાય તેવો છે. આપણે આશા રાખીએ કે તેમનો ઉત્સાહ શતગુણો વધતો જ રહે અને આ પ્રારંભિક કાર્યથી સંતોષ માનીને અટકી ન જાય પણ આ કાર્યને પાયારૂપ કાર્ય બનાવીને તેના પર આ વિષયના વિશિષ્ટ-વિશદ સંશોધન કાર્યની ઈમારત ચણવાનું મહત્ કાર્ય અવશ્ય કરે. તેમના શ્રુતભક્તિના આ શુભ પ્રયત્નને હાર્દિક અભિનંદન. શ્રી વિજય નેમિસૂરિજ્ઞાનશાળા, પાંજરાપોળ, અમદાવાદ-૧ તા.૩૦-૩-૯૪ ===== શીલચન્દ્રવિજય. ch \\\
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy