SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ચ-લા. સાધારણનું વરૂપ ઉપદેશપદ, દર્શનશુદ્ધિ, શ્રાદ્ધ હિનકૃત્ય, શ્રાવિધિ, ધર્મસંગ્રહ તથા ઉપદેશસણતિકામાં આ પ્રમાણે બેતાવવામાં આવ્યું છે. સાધારણનું સ્વરૂપ साधारणं चैलपुस्तकापगतश्रादादिसमुदरणयोग्यं, ऋहिमच्छावकमीलितं (ધસંગ્રહ છે. साधारणं च जीर्णचैत्योद्धारादिनिमित्तकत्रमीलितं सप्तक्षेत्रोपयोगी वा (દશમશુદ્ધિ). - साधारणं च द्रव्यं तथाविधव्यसनप्राप्तौ शेषद्रव्यांतराभावे जीनभवनजीनर्विवचतुर्विधश्रमणसंघजीनागमलेखनादिषु धर्मकललेषु सौदत्य यहुपष्टवकल्पमानीयते - (શ્રીઉપદેશપદ).. साधारणं चैत्य पुस्तकापगतश्रावकादिसमुद्धरणयोग्यं ऋद्धिमच्छामकहतसमुगकरूपं - " (શ્રાદ્ધદિનકૃત્ય). નિષ્કર્ષ–“તેવા પ્રકારના કણ અથવા આપત્તિના સમયતે વિષે નિહ કરવાને બીજું કંઈ પણ દ્રવ્ય ન હોય અને છતામદિર, ઇનબિસ્મ, ચતુર્વિધ સંઘ, જીનાગમલેખન ઈત્યાદિ ધર્મકાર્ય સાતાં હોય ત્યારે ઉપગમાં આવનારૂં એવું જે દ્રવ્ય શ્રીમોએ એકત્ર થઈ એકઠું કર્યું હોય તે સાધારણદ્રવ્ય કવાય. ઉક્ત પ્રમાણે ઉપરથી વાચકે સમજી શકે તેમ છે કે શ્રીમોએ એકત્ર થઈ જે દ્રવ્ય છદ્ધાર માટે, શ્રાવકેને આ પતિના સમયમાં સાથ આપા માટે તથા પુરતાવાર વિગે
SR No.032005
Book TitleDevdravya Par Shastriya Pramanonu Search Light
Original Sutra AuthorN/A
AuthorAnandvijay
PublisherPurushottamdas Jaymal Mehta
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy