SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૯), માઇલ સોનગઢ જવાય છે, ભાઈ . ૦-૬-૬ છે. ત્યાં ધરમશાળા છે. ત્યાંથી છ કેસ જવાય, પાલીટાણુ ધડા તથા બેલ ગાડી મળે છે. પણ આપણને પગરસ્તે ગામ શ્રી દેવગાણા જવું. ૧૧૯ દેવગાણુ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામથી ટાણા જવું. ૧૧૭૦ ટાણા, દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી વરલ જવું. ૧૧૭૧ વરલ દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી ગામ શ્રી કંડલા જવું. ૧૧૭ર કંડલા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ ભાવ મલે છે. ત્યાંથી ગામ શ્રી જેસર જવું. ૧૧૭૩ જેસર, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી નામ શ્રી દેપલા ૧૧૭૪ દેપલા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી નિગાળા જવું. સ્ટેશન પણ નિંગાળા છે. ૧૧૭૫ નિંગાળા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી ગઢડા જવું. ૧૧૭૬ ગઢડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી પછેગામ જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy