SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૮) ૧૧૬૧ સંદરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામશ્રી મોણપર જવું. ૧૧૬૨ મોણપર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ ખુંટવડામેટા જવું ૧૧૬૩ ખુટવડામો, દેરાસર ૧ જીસ્થીતીમાં તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી મહુવાબંદર જવું. ૧૧૬૪ મહુવાબંદર, - ધરમશાળા તથા સોળમા ભગવાનનું દેરાસર છે. જીવત સ્વામીની વાલુની મુર્તી છે, એ નામથી પ્રાચીન તીર્થ પ્રસિધ્ધ છે. અહીંથી ગામ શ્રી નંદાણવદર જવું. ૧૧૬પ ને દાણવદર, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણશ ભાવ મળે છે, ત્યાંથી ગામ શ્રી ઉમરાળા જવું. ૧૧૬૬ ઉમરાળા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી વેળા જંકશન ૩ ગાઉ થાય છે, ત્યાંથી ગામ શ્રી સણોસરા જવું. ૧૧૬૭ સણોસરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, એ સ્ટેશન છે, ત્યાંથી ગામ શ્રી બેટાદ જવું. ૧૧૬૮ બોટાદ દેરાસરજી તથા ધરમશાળા છે, જણસ ભાવ મળે છે, ત્યાંથી ૨૮
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy