SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૦ ) ૧૧૭૭ પછેગામ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વળી જવું ૧૧૭૮ વળી, દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી ત્રાપજ જવું, ૧૧૭૯ ત્રાપજ, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી ખદરપુર ૧૧૮૦ ખદરપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી લાઠીદર ૧૧૮૧ લાઠીદર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી કોલીયા જવું. ૧૧૮ર કેલીયાડ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી નામ શ્રી ગાંધકડા જવું. ૧૧૮૩ ગાધકડા, દેરાસર ૧ તથા ઉતરવાની છે, જણસ વસ્ત મળે છે, અહીંથી ગામ શ્રી જસપુરા જવું. ૧૧૮૪ જસપુરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાછા ભાવનગર આવી ત્યાંથી રેલમારગે વેળા જંકશન ઉતરી બીજી રેલમાં માઈલ ર૪ શ્રી લાઠી જવું. ૧૧૮૫ લાઠી.. દેરાસર 1 છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી માઇલ ૧૧ ચીતળ જવું
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy