SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭૭ ) ૧૧૫૩ ગારીઆધાર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી પરવડી જેવું. ૧૧૫૪ પરવડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી તલાજા નવુ ૧૧૫૫ તલાજા. દેરાસર તથા ધર્મશાળા ગામમાં છે, ગામની નજીક તાલધ્વજ ગિરિ નામને પાહાડ છે એ સિદ્ધગિરિની એક ટુંક ( શીખર ) કહેવાય છે. તેના ઉપર પાંચમા તીર્થંનાથનું દેરાસર છે, અહીંથી ૨ કાસ પગરસ્તે ઢાઠી જવું ૧૧૫૬ ડાડા. ધર્મશાળા તથા સાળમા ભગવાનનુ પ્રાચીન તીર્થ (દેરાસર) છે, અહીંથી ખેલ ગાડીએ ઢલીઆ જવું. નવું. ૧૧૫૭ લીઆ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ઝાંઝમેર ૧૧૫૮ આંઝમેર. સ્થીતીમાં તથા ઉતરવાની જગા છે, અહીથી દેરાસર ૧ છઠ્ઠું ગામ શ્રી વાસુક્રુડ જવું. ૧૧૫૯ વાલુડે દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી છાપરીઆલી જવું. ૧૧૬૦ છાપરીઆલી, દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી સદરડા જવું. ર
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy