SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧ ) હે કાવીત. દેરાસર ૧ ના ધરમશાળા છે, અહીંથી ગામ શ્રી આવેલા સ્ટેશન જવું. ૯ માવલા. સસર ૧ જીણું તથા ધરમશાળા છે, અહીંથી પમરસ્તે ગ્રામ શ્રી ચલેાડા જવુ. ૪૦ ચલાડા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી બદરમાં જવું', ૯૪૧ અદરખાં. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી ઉડેલી એવુ ૯૪૨ તેલીઆ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રીકોંઢ જવું, ૪૩ કાઢ. દેરાસર ૧ તથા ધરમશાળા છે, પાંજરાપેાળનુ મોઢુ માન છે, અહીથી ગામ શ્રી ધેણંકા જવુ. ૯૪૪ ચલકા. દેસસર ૩ તથા પરમશાળા છે, જૈન શાળા છે, અહીથી ગ્રામ શ્રી વીરમગામ રેલ માર્ગે જવું. ૪૫ વીરમગામ. દેરાસર પાંચ છે, ધરમશાળા છે, જૈન શાળા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી માંડલ જવું. 1
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy