SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ હર ભડીયાદ. '* દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી સુંદરીયાણા જવું, ૯૦ સુંદરીયાણ દેરાસરે ન છીં છે. ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી સરવાલ જવું. (સ્ટેશન રાણપુર) - ૯૩૧ સરવાલ દેરાસર ૧ છે, અહીંથી ગામ શ્રી ઘેલેરા જવું. લ્ટર ધોલેરા, દેરાસર બે તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી પિંપલી જવું. ૨૩ પિપલી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ધંધુકા જવું. ૯૩૪ ધધુકા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી પીયાદરા જવું. ૩૫ પીયાદરા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી નાનાદરા જવું ૮૩૬ નાનેદરા. દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામે શ્રી ગુદી જવું - ૪૭ ગુંદી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, અહીથી ગામ શ્રી કાવીઠા જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy