SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૬ માંડલ, દેરાસર છે, ધરમશાળા તથા જૈનશાળા છે, જણસભાવ મળે છે, અહીંથી ગામ શ્રી છનીઆર જવું. ૪૭ છનીઆર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી રૂપાલ જવું. ૯૪૮ રૂપાલ, * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, દેજ સ્ટેશન ૩ બાલ થાય છેઅહીંથી ગામ શ્રી સીતાપુર જવું. ૯૯ સીતાપુર, દેરાસર ૧ નવું થાય છે, અપુર્ણ છે, તથા ઉતરવાની જમા છે અહીથી ગામ શ્રી દેજ જવું. ૯૫૦ દેજ, (સ્ટેશન) દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી પનાર જવું. ૫૧ પનાર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહાથી પગરસ્ત ગામ શ્રી કુકાવા જવું. - ૫૨ કુકાવા, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી નામ કી ગુજાળા જવું. ૫૩ ગુંજાળા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, દેત્રોજ ચાર ગાળ થાય છે, અહીંથી દશલાણા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy