SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાસર એ તથા સરખેજ જવુ. (૪૩) ૯ર૧ મારઇઆ. ધરમશાળા છે, અહીથી પગરસતે ગામ શ્રી ૯રર સરખેજ. દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી ગામ શ્રી ભાત જવુ. ૯૩ ભાત. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી ગોધાવી જવું. ૯૨૪ ગાધાવી. દેરાસર તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી ગારજ જવું. ૯૨૫ ગારજ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગાઉ ૧ સાણંદ સ્ટેશન છે, માટે સાણંદ જવું. ૯ર૬ સાણંદ દેરાસર એ તથા ધરમશાળા તથા વિદ્યાશાળા અને પાંજરાપેાળ છે, અહીંથી પગરસતે ગામ શ્રી ુદેરા જવું, ( સ્ટેશન ખાટાદ છે, માટે રેલમાર્ગે પણ જવાય છે ). ૯૨૭ કુદેરા. દેરાસર ૧ તથા ધર્મશાળા છે જસ વસ્તુ મલે છે, અહીંથી પગરસતે ગામ શ્રી ખેસ જવુ, ૯૨૮ ખસ. દેરાસર ૧ છણું છે તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી પમરસતે ગામ શ્રી ભડીયાદ જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy