SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) ૯૧૩ જેતડાપુર, - દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી પગરસ ગામ શ્રી પાર જવું. ૯૧૪ પર.' દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી જમી એતપુરા જવું. " ૧૫ જમીએતપુરા. • દેરાસરમાં ફકત ધાતુની પ્રતિમાં એક છે, અહીંથી પગરસતે ગામ શ્રી ઝુડા જવું. * ૮૧૬ yડાળી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી શાબરમતી સ્ટેશન અહી મિલ થાય છે. અહીંથી ગામ શ્રી ટૅબા જવું, ૮૧૭ ટેબા ન દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી કાસદસ ૪૧૮ કાસંદરા, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જણસભાવ મલે છે, અહીંથી ગામ શ્રી ઉણાદ જવું. ૯૧૯ ઉણુંદ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી દાલોદ જવું. રદ દાલાદ, * દેરાસર ૧ તથા ઉતરવાની જગે છે, અહીંથી પગરસત ગામ શ્રી મોરઆ જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy