SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૧ ) ૯૦૫ સએપુર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી ગીરમથા (જરમથા) જવુ, અત્રેથી પ્રાંતીજ સ્ટેશન પાંચ ગાઉં થાય છૅ, ૯૦૬ ગીરમથા (જરમથા). દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી કાળા જવું. ૯૦૭ કાઞા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી પરઢાલ જવુ. ૯૦૮ પરડાલ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી નાડા સ્ટેશન ચાર ગાઉ છે, અહીંથી ગામ શ્રી હીરાપુર જવુ, ૯૦૯ હીરાપુર. દેરાસર ૧ ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી અઢાલજ જવુ. ૯૧૦ અઢાલેજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં પગરસતે ગામ શ્રી મેંદરડા જવુ. ૯૧૧ એદરાડા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી ઉવારસદ જવુ. ૯૧૨ ઉવારસદ. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીથી ગરસતે ગામ શ્રી જેતડાપુર જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy