SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) ૮૯૭ આરાણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્તુ મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી હરસાલ જવુ, ૮૯૮ હરસાલ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી પડી જવું. ૮૯ ધડી. દેરાસર ૧ જેમાં ધાતુની પ્રતિમાં છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મેાડાસા જવું, ૯૦૦ માડાસા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ધડકણ જવુ. ૯૦૧ થડકણ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી પ્રાંતીજ સ્ટેસન જવુ. ત્યાંથી રેલમાર્ગે અમદાવાદ જવું' માલ ૪૧ ભાડું રૂ. ૦-૭૯ ત્યાંથી પગરસ્તે ગામ શ્રી વળાદ જવુ, ૯૦૨ વળાદ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી માગણજ જવુ. ૯૦૩ ઓગણજ. દેરાસર ૧ અપુર્ણ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વડલાર જવું. ૯૦૪ વહેલાર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી રાયપુર જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy