SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧ ) ૮૨૬ સપાદર. દેરાસર.૧ તથા ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી રૂમતા જવુ. ૮૨૭ ઉમતા. દેરાસર ૧ તથા નાજુક ધર્મશાળા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી પપર જવુ". ૮૨૮ પીપરદર. ઢારાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ચાણસાઢા જવું. ૮૨૯ ચાણસાડા દેરાસર ૧ અપુર્ણ છે, અહીથી પગરસ્તે ખેરાળુ ચાર ગાઊ થાય છે, અહીથી પગરસ્તે ગામ શ્રી લુણવા જવું. ૮૩૦ લુણવા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી સિધ્ધપુર સ્ટેશન ૫ ગાઉ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ઉન્ન જવું. ૮૩૧ : દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ડભાડ જવુ’. ૮૩૨ ભાડ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વલાદ જવું. ૩૩ વલાદ. - દેરાસર ૧ છણ છે ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી જામકા જવુ.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy