SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) - , (૩૪ જસકા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહી થી પગરસ્ત ગામ થી મછવા જવું. ૮૩૫ મછવા. દેરાસર 1 જીણ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ઉણાદ જવું. ૮૩૬ ઉણદ. દેરાસર ૧ જીણું છે. અહીંથી પગરસ્તે ગામ થી મંડાલી જવું : ૯૩૭ મંડાલી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ થી અડીઆ જવું. ૮૩૮ અડીઆ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી દુનાવાડા જવું. ૮૩૯ નાવાડા, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી વાંસા જવું. ૮૪૦ વાસા, . દેરાસર 1 જીર્ણ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી જમનાપુર જવું, ૮૪૧ જમનાપુર દેરાસર 1 જીર્ણ છે, અહીંથી પગરરતે ગામ શ્રી બેરવાડા જવું, ૮૪૨ બોરતવાડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ પ્રી ખાખર જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy