SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) ૮૧૮ ખરદા. દેરાસર ૧ અપુર્ણ તથા ધરશાળા છે, અહીંથી ભાડુ સ્ટેશન કે ગાઉ થાય છે માટે ભાંડુ જવું. ૮૧૯ ભાંડું. દેરાસર એ છે. ઉતરવાની જગા છે. અહીંથી પગરસને ગામ શ્રી કામલપુર —ગાઢવા જવું. ૮૨૦ કામલપુર-ગોઠવા દેરાસર ૧ અઠ્ઠું છે. અહીંથી પગસતે ગામ શ્રી ઉદલપુર જી. ૮૨૧ ઉદલપુર. દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે આમ શ્રી કમાણા જવું. દેરાસર એ તથા શ્રી ગેાઢવા જવું. ૮રર કમાણા, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે મામ ૮ર૩ ગાઢવા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી ખેરાળુ સ્ટેશન જવુ. ૮૨૪ ખેરાળુ, દેરાસર એ તથા પરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વડનગર જવું:-અહીંથી તારંગાજી તીર્થં ચાર ગાઉ થાય છે, ખેલમાડી મળે છે. ૮૨૫ વડનગર. દેરાસર ૫ તથા ઘરમશાળા છે, જસ વસ્તુ સર્વે મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી સિપેાદર જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy