SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ * * * '(ર) શાળા છે. અહીથી રેલમાર્ગે ન માઈલ વડનગર છે ભાડું રૂ. ૭-૧મા પણ પગરસતે ગામ શ્રી ભાલક જવું. ૮૧૧ લાલક દેરાસર બે છે ઉતરવાની જગા છે; અહીંથી પગરસતે ગામ શ્રી રપ જવું. ૮૧૨ દેણપ, દેરાસર ૧ છે અહીંથી વિસનગર સ્ટેશન ૩ ગાઉ થાય છે. અહીંથી પગરસતે ગામ શ્રી કડા જવું. ૮૧૩ કડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી મુંજા જવું. ૮૧૪ ગુજા, દેરાસર ૧ તથા ઉતસ્વાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી સવાળા જવું. ( ૮૧૫ સવાળા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી ખરવડા જવું. ૮૧૬ ખરવડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે થામ લાછડી જવું. ૮૧૭ લાછડી, * દેરાસર ૧ જી સ્થીતીમાં છે. અહીંથી પગરસતે ગામ થી wા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy