SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૭ ) ૮૦૩ વડવાસા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મગાડી જવું. ૮૦૪ મગાડી. દેરાસર એ છઠ્ઠું સ્થીતીમાં છે, ધરમશાળા છે, અહીંથી ભાડા સ્ટેશન ૨ ગાઊ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી જલુદ્રામાઢા જવુ, ૮૦પ જલુદ્રા મોટા. દેરાસર ૧ જીણુ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મેાટાઇસનપુર જવું. ૮૦૬ મેટા ઈસનપુર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી છાલા જવું . ૮૦૭ છાલા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી હાલીસા જવુ. ૮૦૮ હાલીસા. દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરરતે ગામ શ્રી ખરીહું જવું. ૮૯ મરીયલ, દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વિસનગર જવું. ૮૧૦ વિશનગર. રાસર ૯ છે, જેમાં રૂષભ દેવજીના દેરાસર ૧ જીર્ણ છે, તથા માણી પાર્શ્વનાથજીના દેરાસર જોવાલાયક છે. ધર્મશાળા છે, જન
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy