SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ૯૫-ઉનાઉ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગસતે ગામ શ્રી પાનસર જવુ. ૭૯ પાનસર દેરાસર ૧ જીણું છે. ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી પરીઅલ જવું. ( પાનસર સ્ટેશન છે). ૭૯૭ પરીઅલ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સરઢવ જવુ. ૭૯૮ સરઢવ દેરાસર ૧ અે ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે “ ગામ શ્રી વાસણ જવુ. ૭૯૯ વાંસણુ, દેરાસર ૧ છે, અહીંથી ગામ શ્રી દહેગામ જવું, ૮૦૦ દહેગામ. દેરાસર ૧ ભવ્ય છે, અહીંઆ અઠાવીસ નાની પ્રતિમાંઆખડીત એ ધરમશાળા છે. જઇનશાળા છે. અહીંદહેગામ રટેશન છે. અહીંથી પ્રાંતીઆ જવુ. - દેરાસર ૧ તથા સણા જવુ. ૮૦૧ પ્રાંતીઆ. ધર્મશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ધારી ૮૦૨ ધારીસણા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી રખીઆલ સ્ટેશન ં ગાઊ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વડવાસા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy