SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ૭૬૪ મિલાદરા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી જંત્રાળ જવું. ૭૬૫ જત્રાળ દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી પિલવાઇ જવું. ૭૬૬ પીલવાઇ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી દેવડા જવું. ૭૬૭ દેવડા. અહીથી વિસનગર સ્ટેશન પાંચ ગાઉ થાય છે, શ્રી વેડા જવુ. ૭૬૮ વેડા. દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ દેરાસર ૧ તથા ઉતવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ઉબખલ જવુ. ૭૯ ઉમખલ. દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ચરાડા જવું. ૭૭૦ ચરાડા. + દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી દુગાવાડીઆ જવું. ૭૭૧ દુગાવાડીઆ. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી વિશનગર સ્ટેશન ૪ ગા થાય છે, અહીંથી પગરસતે ગામ શ્રી ગોજારીઆ જવું. – મલનાયક ઠેકાણે નાની ધાતુની પ્રતિમાં છે,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy