SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ૭૭૨ ગોજારીઆ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ થી ડાંગરવા સ્ટેશને ૬ ગાઉ થાય છે. અહીંથી પગરસતે ગામ શ્રી ફુદેડા જવું. . ૭૭૩ કુદેડા, * દેરાસરે ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી ઉંઝા સ્ટેશને જવું. ૭૭૪ ઊંઝા.. ? દેરાસર ૩ છે, ધર્મશાળા છે. જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસતે ગામ શ્રી ઉનાવા જવું. ૭૭પ ઉનાવા. દેરાસરામીડભંજન પાર્શ્વનાથનું છે, તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી સિદ્ધપુર જવું. ૭૭૬ સિધ્ધપુર આ દેરાસર ૩ ભવ્ય તથા ધર્મશાળા છે. જનશાળા છે, પાંજરાપેલા છેઅહીંથી પગરસતે ગામ શ્રી ચુડાવ જવું. (સિદ્ધપુર સ્ટેશન છે) ૭૭૭ ૮ડાવ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ગઢોર જવું, ૭૭૮ એર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી દાસજ જવું. ૯૭૯ દસજે. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી, મહેરવાડા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy