SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૧) ૭૫૬ મહુડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વિહાર જવુ. ૭૫૭ વિહાર. દેરાસર ૧ નાગફણા પાર્શ્વનાથનુ` છઙે છે, તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી કાલવડા જવું. ૭૫૮ કોલવડા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે મામ શ્રી કુકરવાડા જવું. ૭૫૯ કુકરવાડા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ખરાડ જવું. ૭૬૦ ખરાડ. દેરાસર ૧ જીણું છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી બામણવાડા જવું, ૭૬૧ બામણવાડા. દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ઝંઝાદેણુ જવું. ૭૬ ટેટાદણુ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વડાસણ જવુ. ૭૬૩ વડાસણ દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી. બિમા કરી જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy