SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ મહેસાણા દેરાસરે ૮ ગામમાં છે તથાગામ બહારત્રાના રસ્તે એકર છે ત્યાં પગલા છે. દેરાસરો, ધમશાળા તથા જઈનશાળા છે. સર્વ ચીજ ભાવે મળે આ મહેસાણા જંકશનથી ૧ રેલ પાટણ જાય છે, બીજી વીસનગર તારંગા જાય છે, ત્રીજી અમદાવાદ તરફ અને ચોથી આબુજી મારવાડ તરફ જાય છે. અહીંથી રેલમાર્ગ ગામ શ્રી લિંય જવું. ' ૭૧૯ લિય, * - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી hીમારડા જવું ૭૨૦ છઠીઆરડા. • દેરાસર 1 જીર્થ સ્થીતીમાં છે અહીંથી પગરસતે ગામ શ્રીવડસમાં જવું. - ૭ર૧ વહેસમા, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી પગરસતે ગામ થી ડાંગરવા સ્ટેશને ૨ ગાઉ થાય છે. અહીંથી સાલડી જવું. ૭૨૨ સાલડી, દેરસર ૧ છે, ઉતરવાની જગા છે અહીથી ગામ શ્રી મેલ જવું, ૭ર૩ મે દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી પગરસ્ત ગામ શ્રી બાલાલ જવું.' ૭૨૪ બલાલ, - દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી લાધાજ
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy