SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) ૭૧૦ બ્રાહ્મણુ વાડા દેશસર ૧ તથા પરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ડેડાણા જવું. ૭૧૧ ડેડાણા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી રૂપપુરા જવુ. ૭૧૨ રૂપપુરા. દેરાસર ૧,જીરૂં સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી દૈનમાય જવું. ૭૧૩ દેનમાલ. · દેરાસર ૧ સીતામણી પાર્શ્વનાથનું છઠ્ઠું છે, ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ગારાદ જવું. ૭૧૪ ગારાદ. દેરાસર ૧ તથા ઉતરતાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી મીંડારપુર જવુ. ૭૧૫ પીડારપુર દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી બા—સાલી જવું. ૭૧૬ અંબાઇ-સાલકી. દેરાસર ૧.તથા ધર્મશાલા છે, જણસ વસ્તુ મળે છે. અહીંથી પાટણરસ્ટેશન દશ ગાઉ થાય છે. અહીંથી પગરસ્તે શ્રી ખેચર, ગામે જ ૭૧૭ મેચર. 1 દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્ર મહેસાણા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy