SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) ૭૫ લાધણજ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી અંબાસણ જવું. ૭૨૬ અબાસણ, દેરાસર ૧ અમીઝરા પાર્શ્વનાથનું શવત ૧૮૬૦ નું બંધાવેલ છે ધરમશાળા છે, જણસ વસ્ત મળે છેઅહીંથી પગરસ્તે જગુદન સ્ટેશન ૩ ગાઉ થાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી માકણજ જવું.. ૭ર૭ માકણુજ, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી જોરણજ જવું ૭૨૮ રણજ. દેરાસર ૧ અપૂર્ણ તથા ધર્મશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી પર જવું. ૭ર૯ પાચાર, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી પગરસતે ગામ થી મુસલણ જવું. ૭૩૦ સુલસણ, દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી સામેત્રા જવું. ૭૩૧ સામેત્રા, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીથી પગરતે ગામ શ્રી છે લાસણ જવું. ૭૩ર લાસણ, દેરાસર ૧ છે ઉતરવાની જગા છે, જણસ વસ્ત મલે છે,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy