SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ૧૭૫ કી. દેરાસર ૪ છે, ધરમશાળા, જનશાળા, ગામ રમણીક છે. .જસ વસ્તુ મળે છે. અહીંથી પગરસતે ગામ શ્રી ક્રુઅલ જવું અહીંથી સાયણીછ તીર્થ પાંચ ગાઉ થાય છે. ૬૬ કેઅલ. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, જણસ વસ્તુ મળે છે અહીંથી પગરસત ગામ શ્રી સુરજ જવુ ૬૭ સુરજ દેરાસર ૧ છે, ધર્મશાળા છે. અહીંથી પગરસતે ગામ શ્રી વ ૢ જવું. ૬૭૮ વડું’ગામ, દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી મારજ જવું, ૩૭૯ આદરજ દેરાસર છઠ્ઠું છે, તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી નદાસણ જવું, ૬૮૦ નંદાસણું. દેરાસર ૧ છે. ધરમશાળા છે, જણસ વસ્તુ મળે છે. અહીંપી પગરસતે ગામ શ્રી કડ જવું. ૬૮૧ કડગામ. દેરાસર ૧ જીણું છે. ઉતરવાની જગા છે, મહીથી પગરસતે ગામ શ્રી ડાંગરવા જવુ. સ્ટેશન પણ ડાંગરવા જવુ, ૬૮૨ ડાંગરવા. દેાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી પગરસતે ગામ મી માસણ જવુ.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy