SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) દ૬૭ મારીશ. દેરાસર તળે ઉતરવાની જગા છે. અહીંથી પોતે ગામ થી બજાર જવું ૬૬૮ મજાર, દેરાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી જસવાડા જવું, દ૯ જસવાડા , દેરાસર ૧ છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી ખસ જવું. - દેસર ૧ છે, તરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ થી ઉમરી જવું * ૭૧ ઉબરી, દેરાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી જામપુર જવું. દર જામપુર, દેરાસર ૧ છે ઉતરવાની જગા છેઅહીંથી પગરસતે બામ શ્રી સોફ (મોટાવાસ) જવું. ૭૩ સમેઉ મેવાસ) દેરાસર ૧ તથા તરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી સપુર જવું. ૭૪ રાજપુર દેરાસર ૧ તથા ધર્મશાળા છે અહીંથી પગરસતે પાટણ સ્ટેશન એક ર ઉ થાય છે. તથા ડાંગરવા સ્ટેશન ૩ ગાણું થાય છે. અહીંથી પગ રસતે ગામ શ્રી કડી જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy