SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) ૬૮૩ ઘુમાસણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ થી મેંદરડ જવું. ( ૬૪ દરાડ, - દેરાસર ૧ જીસ્થીતીમાં છે. સંવત ૧૮૭૨ મી શાલે પ્રતિમાં છ ત્રણ જમીનમાંથી પ્રસિદ્ધ થયા છે, ધર્મશાળા છે. અહીંથી અણબાલ સ્ટેશન ૧ માઈલ થાય છે. અહીંથી પગરરતે ગામ શ્રી કરજીસણ જવું. ૬૮૫ કરજીસણ, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ડાંગરવા સ્ટેશન બે બિલ થાય છે, અહીથી પગરસ્ત ગામ શ્રી ઇરાણ જવું, ૬૮૬ ઈરાણ, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, આથી પગરસ્તે ગામ શ્રી ખેપુર જવું. ૬૮૭ ખેરપુર, - દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે, અહીથી પગરસ્તે કડી સ્ટેશન રગા થાય છે, અહીથી પાટણ જવું. - ૬૮૮ પાટણ, " મંડળી મહારાજ શ્રી કુમારપાલનું પાટનગર આ પાટણ શહેર છે, મોટા દેરાસરે સુમારે ૯૩ તથા ઘર દેરાસરો ૧૧૬ મળી ૨૦૦ દેરાસર ધરમશાળાઓ તથા જેનશાળા છે, પંચાસરાજીની ચમત્કારી મુર્તિ શ્રીસ કોઈ કારણથી અને વાવીને બીરાજમાન કરી છે. એ પંચાસરાઇ તેવીસમાં ભગવાનનું તીર્થ અહી છે. કલીકાલ સર્વ શ્રી હેમચંદ્રાચાર્ય સ્થાપિત પ્રાચીન જ્ઞાન ભંડાર અહી ઘણે મોટે છે, તાડપત્ર ઉપર લખેલી એ રસી સમાજના પચાસ છે. પંચાયત શાપિત
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy