SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ (14) પફ સેમતપુર દેરાસર ! તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસત ગામ પિલુચા જવુ. ૬૬૦ પિલુચા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્તુ વસ્તુ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કાદરામ જવુ. ૬૬૧ કોદરામ. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી પગરસતે ગામ શ્રી ડાલવાણું જવું. દર ડાલવાણું, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પંગરસ્તે ગામ શ્રી મગરવાડા જવું. દર મગરવાડા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કાટડી જવું.' ૬૪ કોટડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્ર પાંચાળા જવુ. ૬૬૫ પાંચાલા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ધનાલી જવું. ૬૬૬ ધનાલી. દેરાસર ૧ તથા જજીસ વસ્તુ મળે છે, અહીંથી પગરસ્તે જીંમ શ્રી મરી જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy