SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) પી જલાત્રા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી પાંચડી જવું. પર પાંચડી. - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્ર વહુસાળ જવું. ૬૫૩ વસાલ. દેરાસર ૧ તથા ધર્મશાળા છે જસભાવ મળે છે. અહીંથી પગ રસતે વડગામ જવું. ૫૪ વડગામ. દેરાસર ૧ તથા ઉતરવા ગા છે, અહીંથી પગરશત ગામ શ્રી ટેંબાચુડી જવુ. ૬૫૫ ટે’બાચુડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છૅ, જસભાવ મળે છે, અ. હીથી પગરસતે થામ શ્રી સીસરાણા જવું. ૬૫૬ સીસરાણા. દેરાગર ૫ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી ચિત્રાડા જવું. ૬૫૭ ચિત્રોડા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસર્વે ગામ શ્રી માડીયાલ જવુ. 8 ૫૮ ધાડીયાલ. દેરાસર ૧ જીણુ સ્થીતીમાં છે ઉતરવાની જગા છે, અહીંથી પગ રસતે ગામ શ્રી મેમતપુર જવુ.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy