SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ૫૦૬ કરલ. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીથી પગ રસ્તે શ્રી રવાડા જવુ. . ૫૦૭ રેવાડા. દેરાસર ૧ છે, જશ ભાવ મલે છે, અહી'થી પગ રસ્તે ગામ શ્રી જોગાપુર જવુ. ૫૦૮ જોગાપુર. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ તે ગામ શ્રી પાક્ષડી જવું. ૫૯ પાલડી. દેરાસર ૧ નવીન છે, ધર્મશાલા છે, અહીથી પગ રસ્તે ગામ શ્રી જોએલા જવું. ૫૧૦ જેએલા. દેરાસર ૧ છે. ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી શેવ જવું. ૫૧૧ લેવુ. દેરાસર ૧ છઠ્ઠું સ્થીતીમાં છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી પાશા લીયા જવું. ૫૧૨ પાશાલીઆ દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી રેલર જવું. ૫૩ લાર. દેરાસર ૧ છે, જજીસભાવ મલે છે, અહીં પગ રસ્તે ગામ શ્રી જાવડે જવું
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy