SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૧) ક૭ વરાણુ દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે, જણસ ભાવ મળે છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી રાવળ જવું. ૪૯૮ જીરાવળ, દેરાસર ૧ છે, તરવાની જગા છે. અહીંથી ગામ થી વાયપર જવું. ૪૯ રાયપુર, દેરાસર ન ઉતરવાની જગા છે અહીંથી પગરસ્તે શ્રી ઉતમણ જવું ૫૦૦ ઉતમણુ દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરણ નાનું બીસમાવા જવું. - - ૫૦૧ નાનું બીસમાવા , દેરાસર ૧ છે, ઉતરની જગા છે. અહીંથી પગરસ્તે મિક્ષ બીસમાવા જવું. પ૦૨ મોટા બીસમાવા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગર શ્રી બાંગસાણ જવું. . ૫૦૩ બાંગસાણ . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીથી પગ રસ્તે આરઢવાડા જવું, ૫૦૪ અરવાડા, - દેરાસર ૧‘તથા ઉતરવાની જગા છે, અહીથી પગ રસ્તે ગામ શ્રી બંડગામ જવું. ૫૫ બડગામ, - સર ૧ તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી પણ રસ્તે ગામ શ્રી રિલ જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy