SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (ca) ૫૧૪ જાવડે દેરાસર એ છે, ઉતરવાની જગા છે. અહીંથી પગ રસ્તે ગામ શ્રી ઉંડ જેવું. ૫૧૫ ઉડે. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીં પગ રસ્તે ગામ શ્રી મઢવાડીયા જવું. ૫૧૬ મઢવાડીયા. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી મઢવાડા જવું. ૫૧૭ અવાડા. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી મનાર જવુ અત્રેની સ્ટેસન પીઢવાડા છે. પ૧૮ મનાર. દેરાસર ૧ છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી મનેારા જવુ. ૫૧૯ મનારા. ૨. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહી'થી પગ રસ્તે ગામ શ્રી જામાતરા જવુ. ૫૨૦ જામાતરા. . દેરાસર ૧ છે, જણા ભાવ મલે છે, ઉતરવાની જગા છે, અહીથી પગ રસ્તે ભુતગામ જવું. પર૧ ભુ’તગામ. દેરાસર ૧ છે. ઉતરવાની જગા છે. અહીંથી પણ રસ્તે ગામ શ્ર લુઢ જવું',
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy