SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ fishe) ૪૫ર ધુણા દેરાસર ૧ છે જબ્રુસ વસ્તુ મળે છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ખીમાડા જવુ. ૪૫૩ ખીમાડા. દેરાસર ૧ તથા ધર્મશાળા છે જણસ વસ્તુ મળે છે, અહીંથી પગરસતે ગામ શ્રી વાંકરી જવું, ૪૫૪ વાંકરી. દેરાસર ૧ સંવત ૧૩૬૩ ની સાલનું બંધાવેલ શ્રી પાર્શ્વનાથજીને ભવ્ય છે, ધરમશાળા છર્યું છે, જસભાવ મળે છે અહીંથી પગરસતે ગામ શ્રી ઉરણા જવુ. ૪૫૫ ઉણા દેરાસર ૧ છશા વરસ ઉપરના છે. જસ વસ્તુ મળે છે અહીંથી સગરસતે ગામ શ્રી ખીવાણા જવુ. • ૪૫૬ વાડા. દેરાસર ૧ ભવ્ય તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે અહીંથી પ્રગરસતે ગામ શ્રી સ્વરાઢા જવું, ૪૫૭ વરાડા. દેરાસર ૧ છે જણસ વસ્તુ મળે છે, અહીંથી પગરસતે ગામ શ્રી તેપુરા જવુ". ૪૫૮ તેપુરા. દેરાસર ૧ તથા ધરમશાળા-૧ છે જજીસ વસ્તુ મળે છે અહીંથી પગરસતે ગામ શ્રી પાટબાલીયા જવુ. * ૪૫૯ પાટબાલીયા. દેરાસર ૧ છે અહીંથી પગરસતે ગામ શ્રી ખેાયા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy