SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫) ૪૬૦ માયા. દેરાસર ૧ છે જંબુસ વસ્તુ મળે છે અહીંથી પગરસતે ગામ શ્રી વીજોવા જવું. ૪૬૧ વીજોવા. દેરાસર ૧ છે જસભાવ મળે છે, અહીંથી રાણીગામ ૯ માઈલ થાય છે અહીંથી પગરમતે ગામ શ્રી રાપલા જવું ૪૬ર રાપલા. દેરાસર ૧ છે, અહીંથી પગરસને ગામ શ્રી વીસલપુર જવુ', ૪૬૩ વીસલપુર. દેરાસર ૧ છે જસભાવ મલે છે અહીંથી પગરસ્તે ગામ શ્રી દેખલી જવું. ૪૬૪ દેખલી. દેરાસર ૧ છઠ્ઠું છે જણસ વસ્તુ મળે છે, અહીંથી પગર્સને ગામ શ્રી નાણા જવું. ૪૬૫ નાણાગામ. દેરાસર ૧ માઢુ છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી ગામ શ્રી રાણીગામ જવુ. ૪૬૬ રાણીગામ ઢારાસર ૧ છે, ગામથી અડધા કાસ સ્ટેશન છે ત્યાં અંધાયું છે પ્રતિષ્ટા હવે પછી થવાની છે, ધરમશાળા માટે પણ બાંધેલી નથી, આ સ્થળે ધરમશાળાની ઘણી અગત્ય હાલ દેરાસર જગેા છે, જેવું છે
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy