SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ છે . == ડી (2) ધરમશાળામાં જ રહેવું બહાર નિકળવું નહી, અહીંથી પાછા ધાર આવવું અને ત્યાંથી પોતા ગામ જવું. ક. - ૪૪૫ પનેતા, દેરાસર ૧ છે, જણસ સર્વે મળે છેઅહીંથી પગરસ્તે ગામ શ્રી છવંદભડી જવું. ૪૪૬ છવંદેમડી, , , દેરાસર એક તથા ધરમશાળા છે, જણસ પરત મળે છે, અહીંથી રસ્ત ગામ શ્રી માંડલે જવું, . - ૪૪૭ માંડલે .. દેરાસર ૧ છે, જણસ વસ્ત મળે છે, અહીંથી પગરસે ગામ થી પીવણ જવું. ૪૦ પીલવણી. . . દેરાસર ૧ છે, ધરમશાળા છે અહીંથી બીવાલીયા સ્ટેશન ૩ ગાળ થાય છે અથી પગરસ્તે ગામ શ્રી દાદાઈ જવું. દેરાસર એક છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી બાબા ગામે જવું. ૪૫૦ બાબાગામ. દેરાસર ૧ છે ધરમશાળા છે. અહીંથી પગરસતે ગામ થી સીદર જવું. ૪૫૧ સીદર, દેરાસર ૧ છે જયુસ વક્ત મળે છે. અહીંથી પગરસતે ગામ થી ધુણે જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy