SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૧) ૪ર૯ મુલાણી, દેરાસર ૧ છે. જણસ મળે છે. અહીંથી ગામ શ્રી પી જવું. ૪૩૦ પાવે, દેરાસર ૧ છે અહીંથી ગામ શ્રી માલણું જવું. ૪૩૧ માલણું. દેરાસર ૧ ધરમશાળા છે, જણસ મળે છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી પાલડી જવું. અહીંથી નાણા સ્ટેશન જવાય છે. • સફર પાલડી, દેરાસર ૧ જીર્ણ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વિછડા જવું. ૪૩૩ વિછાડા.. દેરાસર ૧ છે, જણસ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી બરામી જવું. ૪૩૪ બરામાં દેરાસર ૧ છે, ધરમશાળા છે, જણસ મળે છે. અહીંથી ધગરસ્તે શ્રી કવલા જવું. ૩૫ કવલા, - દેરાસર ૧ છણે સ્થીતીમાં છે, જણસ મળે છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી દુજાણે જવું. ૪૩૬ દુજાણે દેરાસર છે, અહીંથી પગરસ્તે ગામ થી પચાવા જવું ૪૩૭ પચાવા. દેરાસર ૧ છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી હતા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy