SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) જવા પામી દેરાસર બે છે, ધરમશાળા છે, જશ મળે છે. અહીંથી પગરસત ગામ શ્રી આના જવું, જરૂર આના, દેરાસર ૧ છરણ છે, અહીંથી પગ રસતે ગામ જેનડી જવું, ૪૨૩ જેનડી, દેરાસર ૧ કરણ સ્થિતીમાં છે. અહીંથી પગ રસતે ગામ થી દાયલાણાવટે જવું. . ' ૪૨૪ દાયલાણવડે. દેરાસર ૧ છે, ધરમશાળા છે. અહીંથી પગ રસતે ગામ શ્રી કાનપુરા જવું. - ૪રપ કાનપુરા, દેરાસર ૧ છે, જણશ મળે છે, અહીથી પગ રસતે ગામ શ્રી વેલસર જવું. - ૪ર૬ વેલસર, દેરાસર ૧ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી વરકા જવુ. . ૪ર૭ વકાણું (તીર્થ છે.) . બે મોટા દેરાસરે છે, તેમાં વરકાણછ નામથી જગત પ્રસિદ્ધ કરાસર અહીં છે, ધરમશાળા છે, જણસ ભાવ મળી શકે છે, અને એ દેરાસરમાં રીલા લેખ ૧ ધાબાપર છે, પણ ઉકલત નથી, પોશ વદ ૧૦ ની જાત્રા ભરાય છે. અહીંથી પગ રસતે ગામ શ્રી બાછા જવું, ૪૨૮ બાછા, દેરાસર ૧ પાર્શ્વનાથનું છે, જણસ મળે છે, અત્રેથી રાણી સ્ટેશન જવાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી બલા જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy