SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૯) ૪૧૩ નારાય. દેરાસર `શાંત તથા પરમાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીથી રાણી સ્ટેશન આઠ માઇલ થાય છે, અહીથી પગરસ્તે શ્રી કાટસાલ યારી ગામે જવુ. ૪૧૪ કોસાલ કીયારી. દેરાસર ૧ જીત્યું છે, જણસ મળે છે, અહીં'થી પગરસ્તે ગામ શ્રી જૈતસિક્ષકગુઢા જવું. ૪૧૫ જેતસિધ્ધકાતા. દેરાસર ૧ છઠ્ઠું છે, જજીસ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સાવલી જવું. ૪૧૬ સાવલતા. દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખીવાડા જવું. ૪૧૭ ખીવાડા. દેરાસર ૧ છે, જણસ વસ્તુ મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી જવાયા છે. ૪૧૮ જવાલા. દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી છાછેરી જવુ. ૪૧૯ છાંછેરી. દેરાસર ૧ છે જજ્જુસ વસ્તુ મળે છે, અહીથી પગ રસતે ગામ શ્રી સાંાવ જવું. ૪૨૦ સાંડેરાવ દેરાસર ૧ - એ જણસ વસ્તુ મળે છે. અહીંથી પગ રસતે ગામ શ્રી ચાણાદ જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy