SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ધડવા દેરાસર ૧ શાંતીનાથનું છે, જણસ મળે છે, અહીથી પગ રસત ગામ શ્રી જાલુદી જવું. ૪૦૫ જાલદે, દેરાસર છે, અહીંથી ગાસ શ્રી બુસી જવું. ૪૬ બુસી, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગ રસતે ગામ શ્રી ઢાલવા જવું. ' ૪૦૭ હાલોલ, દેરાસર ૧ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ઇટાગડે જવું. ૪૦૮ ઇટાગડા, દેરાસર ૧ છરણ સ્થીતીમાં છે, મરામતની જરૂર છે, અહીંથી પગ રસ્તે ગામ ખારડા જવું ૪૯૯ બારડ, - દેરાસર ૧ છે, જણસ વસ્ત મળે છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ખેડ જેવું. - ૪૧૦ બેડ, દેરાસર ત્રણ છે, ધરમશાળા છે, જણસ મળે છે. અહીંથી પગરફતે ગામ શ્રી નિવળ જવું. : , , , ૪૧૧ નિલ દેરાસર 1 જણે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી રાણીએટી જવું ૪૨. સણું ટી દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી રાણી સ્ટેશન મા શૈલ થાય છે. અહીંથી પગરસતે ગામ શ્રી નાડેલ જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy