SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) ૩૯૫ એલ. દેરાસર ૧ છઠ્ઠું છે, અહીંથી ગામ શ્રી બાલા જવું. ૩૯૬ ગાલા. દેરાસર ૧ છણું છે, અહીથી ગામ શ્રી ભાવી જવું. ૩૯૭ ભાવી. દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે શ્રી કાખરડા જવું ૩૯૮ કામરડા. દેરાસર ૧ છઠ્ઠું છે, અહીથી પગરસ્તે ગામ શ્રી પીચયાક જવુ. ૩૯ પીચયાક. દેરાસર ૧ જીણું છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખેડા જવુ, ૪૦૦ ખેડ’દા. દેરાસર ૧ છે, ધરમશાળા છે, અહી'થી પગરસ્તે શ્રી ખીલાડા જવું. ૪૦૧ મીથાય. દેરાસર ૫ છે, જેમાં એ હું છે, મરામતની જરૂર છે, ધરમશાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી પીપાડ રોડ સ્ટેશન ૨૪ માઇલ થાય છે, અહીંથી પગ રસતે ગામ - શ્રી નાંઢાણા જોધારા ગામે નવું... ૪૦૨ નાંદાણા જોધારો. દેરાસર ૧ જીરણ છે, જણસ મળે છે, અહીથી પગ રસતે ગામ શ્રી નેજાવર જવુ. ૪૦૩ જોાવર. દેરાશર ૧ છે, જણસ મળે છે, અહીંથી પણ રસતે ગામ શ્રી પાલેા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy