SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ({})})} ૩૭૭ જેતાણા. ઢ. દેરાસર છે, ધરમશાળા છે. તીર્થસ્થાન કહેવાય છે. દેરાસર ૧ સુરાણા જગમાલ જેસીંધના સંવત ૧૬૬૦ નું બંધાવેલ છે તથા વીમલનાથનું દેરાસર સરૈવત ૧૭૭૪ ના શ્રી સુધના બધાવેલ છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી બાલુ જવું. ૩૮૦ ખડેલું. . દેરાસર ૩ છે ધરમશાળા છે, અહીંથી શ્રી પીપાડ ગામે જવું, ૩૮૯ પીપાડ. દેરાસર ૨ છે, જેમાં તલાવ પરંતુ અપૂર્ણ છે, ધરમશાળા છે, અહીંથી પીપાડ રોડ સ્ટેશન ૭ માઈલ થાય છે, અહીંથી પગ.રસતે ગામ શ્રી સાથીા જવું, ૩૮૯ સાથીણા. દેરાસર ૧ છરણ છે, અહીંથી ગામ શ્રી કાશાણા જવું, કાશાણા. ૩૯ દેરાસર ૧ છરણ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી નાડસર જવુ, ૩૯૧ નાડેસર. દેરાસર ૧ છરણ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી વરાણા જવું. ૩૯૨ વરાણા દેરાસર ૧ જીરણ છે, અહીથી ગામ શ્રી ખરીયામ દાવતાન જવુ’. ૩૯૭ ખરીયામ દાવતાન. દેરાસર ૧ છે, ધરમશાળા છે, અંહી'થી પગરસ્ત ગામ શ્રી કાલાઉના જવું. ૩૪ કાલાઉના દેરાસર ૧ છઠ્ઠું છે, અહીથી પગરસ્તે ગામ શ્રી ખેાયલ જવુ
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy