SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) વાઈફ ડાયવોર્સ લે તો (સંબંધ) ટ્યુત થઈ ગયોને? ડાયવોર્સ લે એટલે (સંબંધ) ટ્યુત થઈ ગયો કહેવાય અને ડાયવોર્સ ના લે એટલે અશ્રુત. આ બધા સંબંધો ડાયવોર્સ થનારા. ક્યારે ડાયવોર્સ લઈ લે, એ કહેવાય નહીં. આ મારો સસરો, તે કાયમના હોય એવી વાતો કરેને લોકો ! કાયમનો સસરો હોતો હશે ? પ્રશ્નકર્તા : ના હોય. દાદાશ્રી : ક્યાં સુધીની સગાઈ ? ડાયવોર્સ નથી લીધો ત્યાં સુધી. કાલ ડાયવોર્સ લઈ લે તો કહેવાય આપણાથી ? એવું આ જગત ડાયવોર્સવાળું જગત છે. જેટલા સંજોગો છે એ બધા વ્યુત સ્વભાવના છે. ડાયવોર્સ થનાર છે, માટે એને પૈણીને શું કામ ? બધા સંજોગો ડાયવોર્સ થનારા એટલે ટ્યુત. આપણે છીએ અય્યત. રૂપી નિરંતર થાય શ્રુત, અરૂપી આત્મા અધ્યેત પ્રશ્નકર્તા: સંયોગોમાત્ર વ્યુત થનાર છે. દાદાશ્રી : હં. બધી ચીજ વ્યુત જ છે, પુદ્ગલમાત્ર, દાંત-બાંત એ પણ, વાળ-બાળ બધું ચુત. આ મન-વચન-કાયા બધું વ્યુત થયા જ કરે, નિરંતર થયા કરે પણ એ દેખાય નહીં. તમને તો એ જાણે એકનું એક જ દેખાયા કરે, પણ નિરંતર થયા જ કરતું હોય. રોજ બદલાયા જ કરે છે ને ? ગોરી હોય તો શામળી થતી જાય છે. શામળી હોય તો ગોરી થાય. પલટા માર્યા જ કરે છે ને ! તે આ બધું ય્યત છે અને આત્મા અત છે. એને કંઈ થાય નહીં. માણસ મરી જાય એટલે છૂટી જાય કે ના છૂટી જાય ? સ્થાનભ્રષ્ટ થાય એ બધું વ્યુત. રૂપી બધું ઠુત, અરૂપી અશ્રુત.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy