SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] અવ્યય-અક્ષય નાશ ન થાય એ અક્ષય પ્રશ્નકર્તા: આપણે આ વિધિમાં બોલીએ છીએને “હું અક્ષય છું” તો અક્ષયનો એક્કેક્ટ મીનિંગ શું છે ? દાદાશ્રી : અક્ષય એટલે જે નાશ નથી થનારા, અવિનાશી. ક્ષય થવું એટલે નાશ થવું અને અક્ષય એટલે અવિનાશી. આત્મા અક્ષય છે. ખર્ચાય નહીં, વધે-ઘટે નહીં એ અવ્યય પ્રશ્નકર્તા: આત્મા અવ્યય છે કહ્યું તો અવ્યય એટલે શું? દાદાશ્રી : વ્યય ના થાય તે. પ્રશ્નકર્તા : વ્યય એટલે શું ? ડિસ્ટ્રોંઈ ના થાય ? દાદાશ્રી : વ્યય એટલે ખર્ચો. એટલે ઓછું થાય એ વ્યય કહેવાય અને આ ક્યારેય ઓછું ને વધતું ન થાય, ઘટે નહીં એનું નામ અવ્યય. પ્રશ્નકર્તા : ઘટેય નહીં ને વધય નહીં ! દાદાશ્રી : હા, અવ્યય એટલે જેને કશું ફેરફાર ના થાય, વ્યય ના થઈ જાય, નાશ ના થઈ જાય.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy