________________ રંગની તરતમતાના પ્રકાર કેટલા? એટલા જ ભેદ જ્ઞાનાવરણના. - એક જ વર્ગમાં શિક્ષક સરખું જ શીખવે પણ હોંશિયાર વિદ્યાર્થી તરત ગ્રહણ કરી લે. જ્યારે બુદધુ.....? આમ જ્ઞાનના ગુણને ઢાંકનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનને પ્રકાશ સર્વત્ર છે. આ જગતમાં જ્ઞાન વિનાને કેઈ જ નથી , (2) અનંત દર્શન આત્માની જવાની શક્તિ અનંત છે. જાણવું અને જોવું એ બંને કર્મ જીવનાં છે. જે જાણે છે તે જુએ છે. જે જાતે નથી તે જેતે નથી. અહીં ઊંઘના કારણે કંઈ ન જાણી શકાય તે તે દર્શનાવરણય કર્મને ઉદય. ભગવાન મહાવીરસ્વામીએ સાડાબાર વર્ષ સુધી ઊંઘ જ લીધી નહતી. અપપ્રમાદની બે ઘડીની નિદ્રા જ માત્ર (3) અનંત ચારિત્ર આત્માને ત્રીજો ગુણ અનંત ચારિત્ર, અવ્યાબાધ સ્વરૂપ. રાગને કારણે એનું આકર્ષણ એ ગુણ પર આવરણ આવતાં મેહનીય કર્મ. (4) અનંત શક્તિ આત્મામાં અનંત શક્તિ છે. ભગવાન મહાવીરસ્વામી જમ્યા ત્યારે એમને દેવતાએ મેરુ પર્વત પર અભિષેક માટે લઈ ગયા. ત્યારે ઈન્દ્રને શંકા ગઈ કે બાળસ્વરૂપ ભગવાન આ અભિષેક કેવી રીતે સહન કરી શકશે. અને ભગવાન મહાવીરસ્વામીએ પિતાને પગ પૃથ્વીને અડકાડ્યો એટલે એક લાખ યેાજનવાળે મેરુ પર્વત ખળભળી ઊઠ્યો, પથ્થરે પડવા લાગ્યા. . આ જોઈને ઈન્દ્ર વિચારમાં પડી ગયે કે આ