________________ પરતુ વિજ્ઞાનની માન્યતાઓ પરિવર્તનશીલ છે– પહેલાં અણુ Atom અવિભાજય ઓળખાતું હતું. પરંતુ આજે Atom ને Blast કરવામાં આવે છે. Nuclear Energy, Atom Energy | 2017122 Callahi ચાલે છે. આજે અણુયુગમાં ઘણા દેશોએ “અણુ વિસ્ફોટના ધડાકાઓ કર્યા છે–એટલે Atom ને Blast કર્યો. જૈન ધર્મના સિદ્ધાન્ત અફર-શાશ્વત છે. માતાની કુક્ષિમાં આવીને જીવ વર્ગણાઓ ગ્રહણ કરે છે અને શરીરાદિ બનાવે છે. શ્વાસોચ્છવાસ લેવા માટે શ્વાસે વીસ વર્ગણ અને બોલવા માટે ભાષાવર્ગણ લેવી પડે છે. સંપૂર્ણ શ્વાસ કાઢી નાંખીને કેઈ બેલી શકતું નથી. એક શબ્દ પણ નહીં બોલાય. આકાશમાંથી ભાષાવર્ગણોને ગ્રહણ કરી એને પિંડ બનાવાય છે. જીવ પિતાની ફરતે પડેલી કાર્મણ વર્ગણાને રાગદ્વેષ વડે આવે છે. પરિણામે આત્મા ઉપર એક જાતનું આવરણ થાય છે. આત્મા ઉપર બનેલું આ આવરણ જ કર્મના નામે ઓળખાય છે. સિદ્ધ પરમાત્માની આજુબાજુ પણ કામણ વર્ગણ તે છે; પરંતુ તેઓ રાગ-દ્વેષથી મુક્ત વીતરાગ છે, અચલ સ્થિર છે. એટલે તેમને એક પણ કર્મ બંધાતું નથી. પ્રશ્ન : કમે તમને બાંધે છે કે તમે કમને બાંધે છે ?