________________ * ભાષા–જીને બોલવા માટે લેવામાં આવતા પુદ્ગલ પરમાણુના જથ્થા સ્વરૂપ—તે ભાષા વગણ. * મનજીને વિચાર કરવા માટે બનાવવામાં આવતું મન - તે મને વર્ગણાના પુદ્ગલેને જથ્થ. આવી અષ્ટ મહાવર્ગ જે સમગ્ર 14 રાજલકમાં ઠાંસી-ઠાંસીને ભરેલી છે, તેને ઉપગ દરેક સંસારી જીવને કરવો પડે છે. તેમાં જેમ કાર્પણ વગણ છે ' તે કાર્મણ વર્ગણાના પુદ્ગલે જીવ પિતાના રોગ-દ્વેષાદિ ભાવે કરી આકર્ષે છે. અને તે જ આત્મા સાથે સંકળાઈને કમ બને છે. તે કર્મ ક્ષીર–નીરવત્ આત્મા સાથે એકમેક બની જાય છે. જીવ કાર્મણવર્ગણાને ખેંચે છે 549 V રા વિસમી સદીનું વિકસતું વિજ્ઞાન આજે અણુયુગ તરીકે ઓળખાય છે. Nuclear Energy, Atomic Energyના પ્રગે ચાલે છે. જેને જૈન શાસ્ત્રો સ્કંધ કહે છે તેને વિજ્ઞાન Molecule તરીકે ઓળખે છે અને જેને જૈન શાસે અવિભાજય, અછેદ્ય, અભેદ્ય, અકાટય, અદાહ્ય એવા ગુણયુક્ત પરમાણુ (અણુ) કહે છે તેને Modern Science આધુનિક વિજ્ઞાન Atom કહેવા પ્રયત્ન કરે છે.