________________ 53 રામ ઝરૂખે બેઠકે, સબકા મુજરા લેતા જૈસી જિનકી કરની, પૈસા ઉનક દેત.” ઉપરવાળે પણ કહે છે ને કે જેવાં કર્મ તેવાં ફળ. ઉપરવાળે એટલે શું? ઉપરવાળાને ત્રણ હાથ, 10 મેઢાં, ચાર કાન, ચાર આંખ છે? જ્યાં માનવીની બુદ્ધિ ન ચાલે, ત્યાં હવાલે નાખે ઉપરવાળાને નામે શું માનવી કાંઈ જ કરતા નથી? શું એના હાથમાં કંઈ જ નથી ? તમે તે કહે છે કે, સાહેબ! શું મહેનત કરી છે ! શું પરસે પાડ્યો છે! ત્યારે માંડ લાખને સેદે થયે છે. સાહેબ શું વાંચ્યું છે! કેફી ને ચા પીને ઉજાગરા કરીને આખી રાત વાંચ્યું છે ત્યારે 86 ટકા માર્ક આવ્યા છે !' સાહેબ ! શું સખત મજુરી કરી છે ! કેટલા પથ્થર ફેક્યા ! ત્યારે સાંજે રૂા. 10 મજૂરી મળી છે. માનવી પણ કે છે ? પાસ થયે તે, સફળ થયે તે, લાભ થયે તે....કહે સાહેબ! શું મહેનત કરી હતી ! અને નુકસાન જાય તે, નાપાસ થાય તે ઉપરવાળાને નામે!. માનવીએ શું બુદ્ધિ ચલાવી છે! ફાયદો થાય છે તે કહે, મારી મહેનત નુકસાન થયું તે કહે, ઉપરવાળે જાણે અરે! જવાબદારી આપવી જ હોય તે લાભ-નુકસાન, સુખ-દુઃખ, પાસ-નાપાસ બંનેની જવાબદારી ઉપરવાળા પર નાંખો ને ? કહે છે : ગઈ કાલે જ પરણ્ય, પણ