________________ s ર. જૈનદર્શનના અદ્દભુત વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા પણ 'શ્રી ગૌપીપુરા-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત 'sıત્ર જાહેઝ વ્યાખ્યાકામાતા મુખ્યવિષયકમાણીશGિળ્યા. 'પ્રવક્તીપપ સ્મbદાજશ્રી.પ્રકૃષ્ણવજયજી મહારાજ ' હાષ્ટ્રભાષા૨ન-વવ સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીય શ્રી મહાવીર શિક્ષણ શિબિર સંચાલક શ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) અષાઢ વદ 5 | વ્યાખ્યાન ત્રીજુ રવિ તા. 11-82 વિષય: કર્મસત્તાનું અસ્તિત્વ વ્યાખ્યાતા : ૫.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકુર ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી ફરમાવે છે કે અનાદિ અનંત આ સંસારમાં સ્વયં પિતે કરેલા કર્મને કારણે જીવનું પરિભ્રમણ ચાલુ જ છે. સંસાર પરિભ્રમણ કરાવે છે કે આપણે પરિભ્રમણ કરીએ છીએ? પરિભ્રમણની ક્રિયા કેણ કરે છે? પરિભ્રમણનું કાર્ય કરનાર કેશુ? જડ કંઈ સંસારમાં રખડત નથી. જડને કઈ સંસાર જ નથી.